Pooja yuvraj bh bhatt filed complaint against Gsrtc Bus on Jul 12, 2025
સવિનય સાથે જણાવવાનું કે....અમારું બુકિંગ તા **/**/**** st Bas રાજકોટ ભાવનગર AC સ્લીપર ma seat no.*/* માં કરાવેલું હતું...જેનો બસ ઉપાડવાનો સમય *:** નો થોડા ટ્રાફિક ન લીધે અમારે પહોચવા માં મોડું થયું અને બસ ઉપડી ગઈ... ત્યાર બાદ અમે બસ ની પાછળ અમારું વાહન કરી રંગોલી વરતેજ સુધી પીછો કર્યા..... રંગોલી પહોંચી ને બસ ઊભી રાખવાની કોશિશ પણ કરી પણ બસ ઊભી રાખવામાં આવી નહીં....
તો કન્ડક્ટર સાહેબ ની એટલી ફરજ ન આવે કે..આપણી બસ ની પેસેન્જર આવ્યું નથી તો ફોન કરે અને... રસ્તા માં કોઈ બસ ઊભી રાખવાની કોશિશ કરે તો બસ ઊભી રાખી તપાસ કરે.....
ઘણી કોશિશ કરવા છતાંય બસ ઊભી રાખવામાં આવેલ નથી કે નથી કોઈ ફોન કરવા માં આવે...વડીલો હેરાન થાય તે વ્યાજબી નથી...
તો અમને યોગ્ય ન્યાય મળે તેવી આશા...

Many thanks for your proactive approach and prompt action. This has accelerated and helped in resolving my issue.
- Mohd Abdulrahim

I got my refund. You guys have really helped me when I needed it the most! Thanks again for your help :-)
- Abhijit Dhote
File a Complaint today and let our
experts help you in taking
legal action and getting resolution.
Related Complaints
I booked Gurjarnagari gsrtc bus from central bus station baroda to Radhanpur chokadi Bus no GJ-**-TU-**** and PNR no GS********/G*********. I came to bus station at *:** AM there are * to * bus for Mehsana but non o...
I am traveling to junagadh from Jamnagar in ... Jamnagar - una bus...bus which I am traveling is totally loss..we can say...no proper head light is there no wiper is in operation at present rain is going and driver ...
I stay at Bagodara GSRTC bus station *:** pm, wait for bus going to kheda. I search on GSRTC app that * bus are on the way near by Bagodara. But that both bus wasnt stay n also not going in bus station Bagodara. ...
When I booked my GSRTC bus ticket,the arrival of bus at devaliya station was writen as **:** and it is supposed to start its journey at approximately *:** am but when I check bus location online the. It is shown tha...
As per bus stop is available at collector office Godhra but Bus conductor not stop bus at this stop also misbehaviour with words.I request to stop any GSRTC BUS at this collector Bus stop as many offices available ...