karma resorts and hospitality -
H. D. Gosai filed complaint against karma resorts and hospitality on Oct 22, 2021
સુરતની સારી હોટલ માં જમવાનું છે કહી ને બોલાવવા માં આવ્યા ત્યારબાદ, ઘર પરિવાર વિશે ની માહિતી લઈ ને અમે પણ એમના સંબંધી થાય (પ્રશાંત દવે) એવું કહી સંબંધ ની ગરીમાં બનાવી, ને ****** સુધી ની સ્કીમ સમજાવી ને ત્યારબાદ ***** હાલમાં(ઋષિકા પટેલ) જ ભરવા પડે જો તમારે આમ જોડાવું હોય તો વન ટાઈમ ઓફર છે કહી ને * મિનિટ વિચારવાનો સમય આપે ને ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ મારફતે પૈસા લઈ લે ને ત્યારબાદ તમારું વેરીફીકેશન કોલ કરશું એવું કહે ને કઈ જ થતું નથી,પૈસા રિફંડ આપવાની આમારી પોલિસી નથી એવું કહી બીજા પૈસા ભરવા પડશે, એવું કહેવા માં આવે છે ને આપડા કોઈપણ ફોન રિસીવ કરવામાં આવતા જ નથી, માત્ર એ લોકો જ ચાહે ત્યારે કોલ આવે, એની રાહ જોયા કરવાની, આજે ** દિવસ થયા ના કોઈ રિફંડ ની વાત કે ના કોઈ અગર ની પ્રોસિઝર, બસ મારી પાસે થી પૈસા પડાવી લીધા ને બધા ગાયબ થઈ ગયા છે, એક પણ પ્રકારનો ફોન કોલ લાગતો જ નથી. બહુ હેરાન પરેશાન કરી મુક્યા છે.આ લોકો એ.
Thousands of customers like you have trusted Voxya to resolve their issues
I am very pleased with Voxya. They helped me resolve my issue without much hassle. Very impressed and satisfied.
- Preeti Anandan
My two years of blood & sweat got valued finally with Voxya. I got a full refund with no hustle after they received notice.
- Sachin A Rosario
Are you facing
similar issue?
File a Complaint today and let our
experts help you in taking
legal action and getting resolution.
Related Complaints
Ravikumar on Dec 26, 2021
karma resorts and hospitality – Advance paid amount not giving back and no responseOpen
Karma resorts took ***** towards advance for membership but later never responded. Hence I requesting to refund my advance I don't want go with their membership. Not attending my call and not given my refund.
Sai on Mar 30, 2021
karma resorts and hospitality – Refund of membership Open
I have taken the membership on emi based but karma employee did not convert that into EMI. I had to pay total amount. I was not getting response through phone. I went their office and requested for refund which was ...
Kashyap pujara on Jan 8, 2021
karma resorts and hospitality – Taken money Membership declined and not providing refundOpen
Hello there, One day Sumit Sony - an agent from Karma resort came to my home to sale the membehsip of karma resort. He told me that price of membership is *.**L for * years which offers *N and *D for domestic...